Site icon News Continuous Bureau | Mumbai

Express Train: અજમેર ડિવિઝન પર બ્લોકને કારણે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ રદ રહેશે

Express Train: ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્શનમાં બ્રિજ નંબર 756 પર આરસીસી બોક્સ લોન્ચિંગ હેતુ બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.

Express Train Sabarmati-Jodhpur Express will remain canceled due to block on Ajmer Division

Express Train Sabarmati-Jodhpur Express will remain canceled due to block on Ajmer Division

News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર પશ્ચિમ રેલવેના ( North Western Railway ) અજમેર ડિવિઝન પર મદાર-પાલનપુર સેક્શનમાં બ્રિજ નંબર 756 પર આરસીસી બોક્સ લોન્ચિંગ હેતુ બ્લોકને કારણે સાબરમતી-જોધપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે

Join Our WhatsApp Channel

Express Train: 17 અને 18 મે 2024ના રોજ સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ( Sabarmati Jodhpur Express Train ) રદ રહેશે.

Express Train:  16 અને 17 મે 2024 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 14821 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, રચના, રૂટ અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ સમાચાર  પણ વાંચો : Surat: ઉઘના પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં કબ્જે કરાયેલા ટુવ્હીલર વાહનો નોટીસ પ્રસિદ્ધિથી ૭ દિવસમાં પરત મેળવવા વાહન માલિકો/વીમા કંપની/ફાઇનાન્સ કંપનીઓને જાહેર અનુરોધ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version