Site icon

Special Train: ભુજ-સાબરમતી અને અમદાવાદ-ઓખા સ્પેશિયલ ટ્રેનોના ફેરાનું વિસ્તૃતિકરણ.

Special Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની માગણી પૂરી કરવાના હેતુસર ભુજ-સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા 15-01-2024 સુધી ખાસ ભાડું લઇને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Extension of Bhuj-Sabarmati and Ahmedabad-Okha special trains

Extension of Bhuj-Sabarmati and Ahmedabad-Okha special trains

 News Continuous Bureau | Mumbai  

Special Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા યાત્રીઓની ( passengers ) સુવિધા અને તેમની માગણી પૂરી કરવાના હેતુસર ભુજ-સાબરમતી સ્પેશિયલ ( Bhuj-Sabarmati Special train ) અને અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ( Ahmedabad-Okha weekly special train ) ફેરા 15-01-2024 સુધી ખાસ ભાડું લઇને વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ ટ્રેનોની ( Train ) વિગત નીચે મુજબ છે : 

Join Our WhatsApp Community
  1. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સાપ્તાહિત સ્પેશિયલ પહેલા 30-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 15-01-2024 સુધી લંભાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિય જે પહેલાં 31-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 16-01-2024 સુધી લંભાવવામાં આવી છે.
  3. ટ્રેન નંબર 09455 સાબરમતી-ભુજ સ્પેશિયલ જેને પહેલાં 31-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 15-01-2024 સુધી લંબાવવામાં આવી છે.
  4. ટ્રેન નંબર 09456 ભુજ-સાબરમતી સ્પેશિયલ જેને પહેલા 31-12-2023 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી તેને હવે 15-01-2024 સુધી લંબાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : AI: લેક્સિકોન દ્વારા જાહેર થયેલો 2023ના વર્ષનો શબ્દ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ટ્રેન નંબર 09435, 09436, 09455 અને 09456 ના વિસ્તૃત ફેરાઓનું બુકિંગ 30-12-2023 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસી ( IRCTC ) વેબસાઇટ પર થશે. ટ્રેનોના રોકાણનો સમય અને સંરચના અંગેની વિગતવાર જાણકારી માટે અહીં આપેલી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઇને તપાસ કરી શકો છો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Exit mobile version