કોરોનાના ખતરાને ધ્યાનમાં લેતા ઠાકરે સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકારે આરોગ્ય યોજનાનો લાભ તમામ નાગરિકોને મળે તે માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજનાને 30 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના આર્થિક રીતે નબળા વર્ગને લાગુ પડે છે.
