Site icon

કડક પ્રતિબંધોનો દોર પાછો આવ્યો- ગુજરાતમાં અમદાવાદ બાદ હવે આ જિલ્લામાં માસ્ક ફરજિયાત કરાયુ- નહીં પહેરો તો 1000નો દંડ

News Continuous Bureau | Mumbai 

ગુજરાત(Gujarat)માં કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે ત્યારે વધતા કોરોના(covid case)ના કારણે બનાસકાંઠા(Banaskantha)માં મહત્વનો નિર્ણય લેવાયો છે.

Join Our WhatsApp Community

કોરોના સંક્રમણ(covid spread)ને લઇ બનાસકાંઠા કલેક્ટર દ્વારા માસ્ક ફરજીયાત(Mask) કરાયુ હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

અહીં જાહેર જગ્યા અને સ્થળો પર 15થી 30 જૂન સુધી માસ્ક ફરજીયાત કરાયુ છે.

જો કોઈ માસ્ક વગર જાહેર સ્થળોએ પકડાશે તો રૂ.1000નો દંડ(Fine) કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : 4G કરતા 10 ગણી વધશે સ્પીડ- 5G સ્પેક્ટ્રમની હરાજીને મળી કેબિનેટની મંજૂરી- જાણો કયા મહિનાથી શરૂ થશે 5જી ઇન્ટરનેટ સર્વિસ

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version