296
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat)માં કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે ત્યારે વધતા કોરોના(covid case)ના કારણે બનાસકાંઠા(Banaskantha)માં મહત્વનો નિર્ણય લેવાયો છે.
કોરોના સંક્રમણ(covid spread)ને લઇ બનાસકાંઠા કલેક્ટર દ્વારા માસ્ક ફરજીયાત(Mask) કરાયુ હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અહીં જાહેર જગ્યા અને સ્થળો પર 15થી 30 જૂન સુધી માસ્ક ફરજીયાત કરાયુ છે.
જો કોઈ માસ્ક વગર જાહેર સ્થળોએ પકડાશે તો રૂ.1000નો દંડ(Fine) કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : 4G કરતા 10 ગણી વધશે સ્પીડ- 5G સ્પેક્ટ્રમની હરાજીને મળી કેબિનેટની મંજૂરી- જાણો કયા મહિનાથી શરૂ થશે 5જી ઇન્ટરનેટ સર્વિસ
You Might Be Interested In