ખેડૂતોએ ભલે દિલ્હી બોર્ડર ખાલી કરી, પરંતુ આ વર્ષે ટ્રાફિક માટે હાઈવે નહીં ખોલી શકાય, આ છે કારણ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

બુધવાર. 

સરકાર સાથેની સમજૂતી બાદ ખેડૂતોનું આંદોલન ખતમ થઈ ચૂક્યું હોય, પરંતુ દિલ્હીને અડીને આવેલ બોર્ડરને ટ્રાફિક માટે સંપૂર્ણ ખોલવામાં સમય લાગી શકે છે. 

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું કે દિલ્હી અને ગાઝિયાબાદને જોડતી ગાઝીપુર બોર્ડર અને નેશનલ હાઈવે 44 પરની સિંઘુ બોર્ડરને ફરી શરૂ કરવામાં હજુ થોડા દિવસો લાગશે. 

જાન્યુઆરીમાં જ ફરીથી ટ્રાફિક માટે ખોલવામાં આવશે. આનું કારણ એ છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસે કેટલાક પાક્કા બેરિકોડ લગાવ્યા હતા. 

હવે તેને હટાવવા અને પછી સંપૂર્ણ નિરીક્ષણ બાદ બોર્ડર સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. 

તામિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, બેંગલુરુમાં ચાલી રહી હતી સારવાર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More