ખેડૂત આંદોલન અંગે રીહાનાના ટ્વીટના જવાબમાં કોંગ્રેસના નેતાઓએ લતા મંગેશકર, સચિન તેંડુલકર અને અક્ષય કુમાર સહિત મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારને ફરિયાદ કરી હતી.
હવે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ હસ્તીઓ કોઈના દબાણમાં આવી છે કે નહીં, તે હસ્તીઓનાં ટ્વીટ્સની તપાસ કરીને સરકાર નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કરશે.