કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આવતીકાલે ભારત બંધનું એલાન.. જાણો કઇ 11 રાજકીય પાર્ટીઓએ આપ્યું છે સમર્થન?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

07 ડિસેમ્બર 2020

આવતી કાલે એટલેકે 8 ડિસેમ્બરએ ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધમાં 10 ટ્રેડ યુનિયનો અને 11 રાજકીય પક્ષો જોડાશે. 

ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે. જ્યારે સરકાર કાયદાઓ રદ ન કરવા મક્કમ છે. સરકાર અને ખેડૂતો વચ્ચેની પાંચમી વાર થયેલી બેઠક પણ નિષ્ફળ રહયાં બાદ આવતી કાલે દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે. જેમાં  શિવસેના, કોંગ્રેસ, આપ, TRS, સમાજવાદી પક્ષ, DMK, CPM, CPI, TMC, RJD, SAD જેવા 11 વિપક્ષી પાર્ટીએ સમર્થન કર્યું છે. 

આવતીકાલે ભારત બંધના એલાનને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોની પોલીસને એલર્ટ રહેવાના આદેશ આપ્યાં છે. સાથે જ રાજ્યોના DGP દ્વારા તમામ જિલ્લા-શહેર પોલીસને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા આદેશ જારી કરવામાં આવ્યાં છે. બંધ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓ ને સ્ટેન્ડ ટુના આદેશ અપાયા છે. આમ કેદ્ર સરકાર પણ સજ્જ છે જેથી દેશમાં કાયદો અને વ્યવસ્થા ન બગડે..

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!