News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધીનો(Rahul Gandhi) ફેક વીડિયો(Fake video) વાયરલ કરવા બદલ ભાજપના સાંસદો(BJP MP) સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પાર્ટીની મીડિયા અને પ્રચાર ટીમના(publicity team) વડા પવન ખેરાએ(Pawan Khera) જણાવ્યું કે, છત્તીસગઢમાં(Chhattisgarh) બીજેપી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ(Rajyavardhan Singh Rathore), સુબ્રત પાઠક(Subrata Pathak) અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસે(Congress) તેમની સામે દિલ્હી, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ ફરિયાદો નોંધાવી છે.
તેમના પર સાંપ્રદાયિક સંવાદિતાને(Sectarian harmony) ખલેલ પહોંચાડવાનો આરોપ છે.
આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારના ભવિષ્યને લઈને NCPના આ દિગ્ગજ નેતાએ કહી દીધી મોટી વાત-જાણો વિગત
