ઉત્તરાખંડમાં ‘ધ બર્નિંગ ટ્રેન’. સદનસીબે કોઇ જાનહાની નહીં. જુઓ ફોટો અને વિડીયો.

by Dr. Mayur Parikh

દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દિ ટ્રેનના એક કોચમાં ભીષણ આગ લાગી ગઇ. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું કહેવાઇ રહ્યું છે.

સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહીં. ઘટના રાયવાલા અને કાંસરો રેન્જ વચ્ચે થઇ હતી.

તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી દેવાયા. પછી છતિગ્રસ્ત ડબાને અલગ કરી અન્ય કોને બચાવી લેવાયા છે.

 

You may also like

Leave a Comment