News Continuous Bureau | Mumbai
વાપી ખાતે સલૂનમાં એક યુવક વાળ કપાવવા ગયો હતો. આ સલુનમાં કાતરના બદલે જ્વલનશીલ કેમિકલથી સળગાવી વાળ કાપવામાં આવી રહ્યા હતા. જ્યારે યુવકના વાળ કાપવાની શરુઆત કરવામાં આવી ત્યારે વાળમાં આગ લાગી જતાં તે આગ યુવકના માથાના ભાગમાં આગ લાગી ગઈ હતી, જેથી યુવક દાઝી ગયો હતો. યુવકના વાળ ભડકે બળવા લાગતાં તે ચીસો પાડીને દુકાનની બહાર ભાગવા લાગ્યો હતો,જઓ વિડીયો
18-year-old boy suffered severe burn injuries after his ”fire haircut” went wrong at a salon in Vapi town of Gujarat’s Valsad district#valsad #fire_haircut #ViralVideo #viralvideos2022 pic.twitter.com/qZr8sXwQF1
— Ashish Sinha (@Ashish_sinhaa) October 27, 2022