પહેલીવાર માઓવાદીઓ પર એર સ્ટ્રાઈક? ફેંકાયા બાર બોમ્બ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

ગુરૂવાર

છત્તીસગઢના સુખમાં અને બીજાપૂરના જંગલમાં સુરક્ષા દળ અને નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણ બાદ 22 જવાનો શહીદ થયા હતા. પહેલી વખત માઓવાદીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ અથડામણ બાદ સુરક્ષા દળોએ ડ્રોન થી એર સ્ટ્રાઇક કરી હતી. આ એ સ્ટ્રાઈક ના માધ્યમ થી બહાર બોમ્બ પાડવામાં આવ્યા હતા. 19 તારીખે આ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ માઓવાદીઓનો દાવો છે કે આ હુમલામાં તેમને કશું નુકસાન નથી થયું કારણ કે તેઓ પોતાનું સ્થાન પહેલા જ બદલી ચૂકયા હતા.

આમ પહેલીવાર માઓવાદીઓ પર એર સ્ટ્રાઈક નો દાવો કરવામાં આવ્યો છે.

એલ.આઇ.સી ને બખ્ખાં, લાખો કરોડ રૂપિયા નું પ્રિમીયમ મળ્યું. બરાબર વાંચ્યુ તમે… 'લાખો કરોડ રૂપિયા'. આંકડો જાણો અહીં.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More