585			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના અંતરિયાળ ભાગોમાં હાલ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. ગત ૨૪ કલાકથી અનરાધાર વરસાદ(heavy rain) ચાલુ હોવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ(waterlogged) ગયા છે. અમરાવતી(Amaravati)માં આશરે એક માળ જેટલા પાણી ભરાઈ ગયા છે. અહીં એનડીઆરએફ(NDRF)ની ટીમ ને સાબદા કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગોમાં કુલ છ એનડીઆરએફની ટીમ હાલ કામ કરી રહી છે.
#મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગોમાં પૂર જેવી સ્થિતિ. #અમરાવતી માં ધસમસતા #પાણી ઘૂસી ગયા. જુઓ #વિડિયો.#Maharashtra #Monsoon2022 #mumbairain #Amaravati #rain #flood pic.twitter.com/SvQctSYmVo
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે વિક્રોલીમાં દીવાલ તૂટી ગઈ- સદનસીબે જાનહાની નહીં – જુઓ વિડિયો
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        