Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વઘી રહ્યું છે ઓમિક્રોનનું સંક્ર્મણ, મંત્રી અસલમ શેખે ક્રિસમસ અને નવા વર્ષને લઈને જારી કર્યો આ આદેશ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર. 

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને  ફરી એકવાર દેશભરમાં ડર ઉભો થયો છે. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 28 થઈ ગઈ છે. જે બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે ક્રિસમસ અને નવા વર્ષને લઈને નવા આદેશ જારી કર્યો છે.

અસલમ શેખે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ જે રીતે વધી રહ્યો છે તે જોતાં ક્રિસમસ અને નવા વર્ષ પર કોઈ મોટા કાર્યક્રમની મંજૂરી આપવામાં આવશે નહીં. 

સાથે જ તેમણે નાગરિકોને સાવચેત રહેવા, માસ્ક પહેરવા, સામાજિક દુરીનું પાલન કરવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરી હતી.

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

મહારાષ્ટ્ર બોર્ડે શાળાના અભ્યાસક્રમમાં ઉમેર્યો નવો વિષય, હવે ધોરણ 1 થી 8 સુધી આ નવો વિષય ભણાવવામાં આવશે; જાણો વિગતે 

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version