Site icon

રીટાયર્ડ મીલેટ્રી મેન બનશે ઉત્તરાખંડના નવા રાજ્યપાલ. બીજેપીના રાજમાં વધુ એક મીલેટરી મેન ની પોલિટિકલ એન્ટ્રી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહને ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 

રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા યાદી મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બેબી રાની મૌર્યનું રાજીનામું સ્વીકારી લીધું અને ગુરમીત સિંહને રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા.

ચંદ્રકોના અધિકારી લેફ્ટનન્ટ જનરલ સિંહે લગભગ ચાર દાયકાની સેવા બાદ ફેબ્રુઆરી 2016 માં સેનામાંથી નિવૃત્ત થયા હતા. 

સેનામાં તેમની સેવા દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ સિંહે કાશ્મીરમાં નિયંત્રણ રેખાની રક્ષા કરતા 15 મી કોર્પ્સના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ, આસિસ્ટન્ટ જનરલ અને કોર્પ્સ કમાન્ડર તરીકે સેવા આપી હતી.

માયાવતીના નનૈયા પછી મુખ્તારને મળી આ પાર્ટીની ઓફર, UPમાં કોઇ પણ બેઠક માટે ટિકિટ આપવા તૈયાર; જાણો વિગતે

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version