News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ(Congress) પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ(Hardik Patel) અંતે 2 જૂનના રોજ ભાજપમાં(BJP) જોડાશે.
કમલમમાં ગુજરાતના મુખ્યમંત્રી(Chief Minister of Gujarat) ભુપેન્દ્ર પટેલ(Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ પ્રમુખ(BJP state president) સીઆર પાટીલની( CR Patil) હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે.
15000 કાર્યકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે.
જો કે ભાજપ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : RJDનો માસ્ટર સ્ટ્રોક-પાર્ટી કપડા ધોતી આ મહિલાને વિધાન પરિષદમાં મોકલશે- MLC ઉમેદવારોના નામ જાહેર કર્યા
