209
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) પક્ષ પ્રમુખ(party president) ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વધુ એક મોટો ફટકો પડ્યો છે.
પૂર્વ મંત્રી(Former Minister) રામદાસ કદમે(Ramdas Kadam) શિવસેનાના નેતા પદેથી રાજીનામું(Resignation) આપી દીધું છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના કામની ટીકા કરતાં તેમણે નેતાપદેથી રાજીનામું આપ્યું છે.
તેમણે કહ્યું- શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ(Balasaheb Thackeray) મને નેતા તરીકે નિયુક્ત કર્યો. પરંતુ બાળાસાહેબ ઠાકરેના અવસાન બાદ આ પદનો કોઈ અર્થ નથી.
સાથે તેમણે આક્ષેપ કર્યો હતો કે, મારી ઘણી વખત ટીકા કરવામાં આવી હતી, પરંતુ મને ક્યારેય મીડિયાની સામે મારા મંતવ્યો વ્યક્ત કરવા દેવાયા નહોતા.
આ સમાચાર પણ વાંચો : આ કારણથી મહારાષ્ટ્રના મંત્રીમંડળનું વિસ્તરણ અટકવાની શક્યતા-બધાની નજર દિલ્હી પર-જાણો વિગત
You Might Be Interested In