Site icon

કેપ્ટને ટીમ બદલી- પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા- તેમની આ પાર્ટીનું પણ થયું વિલય- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister of Punjab) કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) આજે ભારતીય જનતા પાર્ટીમાં(Bharatiya Janata Party) જોડાયા છે.

Join Our WhatsApp Community

આ સાથે કેપ્ટન અમરિંદર સિંહે પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું(Punjab Lok Congress) ભાજપમાં વિલય પણ કરી દીધું છે. 

આજે મંત્રી નરેન્દ્રસિંહ તોમર(Minister Narendra Singh Tomar) અને કિરેન રિજિજુએ(Kiren Rijiju) તેમને ભાજપનું સભ્યપદ અપાવ્યું. 

અમરિંદરની સાથે પંજાબના છ પૂર્વ ધારાસભ્યો, કેપ્ટનના પુત્ર રણઈંદરસિંહ(Raninder Singh), પુત્રી જયઈંદર કૌર(Jayinder Kaur), પૌત્ર નિર્વાણસિંહ(Nirvana Singh) પણ ભાજપમાં જોડાયા છે.

જોકે કેપ્ટનનાં પત્ની સાંસદ પરનીત કૌર(MP Parneet Kaur) હાલ કોંગ્રેસમાં જ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  નસીબ આડેથી પાંદડું હટવું આને કહેવાય કેરળમાં રીક્ષા ડ્રાઇવરની રાતોરાત બદલાઈ ગઈ કિસ્મત જીતી અધધ આટલા કરોડની લોટરી 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version