Site icon

ભાજપ શાસિત આ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીની હાલત નાજુક, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા

ઉત્તર પ્રદેશના પૂર્વ CM કલ્યાણસિંહ ની હાલત ખૂબ નાજુક છે હાલ તેમને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે.

તેમને શ્વાસની તકલીફને લીધે તેઓ લાંબા સમયથી લખનઉની PGI હોસ્પિટલમાં દાખલ હતા અને ત્યાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

જો કે તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમના પરિવારજનોને પણ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા છે.

પીસીએમ, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી અને એન્ડોક્રિનોલોજી વિભાગના વરિષ્ઠ ડોકટરો પૂર્વ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. 

પૂર્વ મુખ્યમંત્રીની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતા જ CM યોગી સાથે મંત્રી સુરેશ ખન્ના અને કલ્યાણસિંહના પૌત્ર સંજીવ સિંહ પણ કલ્યાણસિંહને મળવા પહોંચ્યા હતા.

મહત્વૂર્ણ છે કે, કલ્યાણસિંહ ઉતરપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે. ઉતરપ્રદેશનાં 16માં મુખ્યમંત્રી  તરીકે 1991 થી ડિસેમ્બર 1992 સુધી મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો.

સંસદમાં નાણાં રાજ્ય મંત્રીના આ નિવેદનથી અદાણીના શેરમાં બોલાયો પાંચ ટકાનો કડાકો, જાણો વિગત

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version