કેબિનેટ મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યું, જુઓ લિસ્ટ
| ક્રમ | નામ | ક્યું ખાતું અપાયું |
| 1 | કનુ દેસાઈ | નાણા ઉર્જા |
| 2 | ભાનુબેન બાબરીયા | સામાજિક અને અધિકારીક્તા |
| 3 | કુબેર ડિંડોર | પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી |
| 4 | બળવંતસિંહ રાજપૂત | ઉદ્યોગ મંત્રાલય |
| 5 | ઋષિકેશ પટેલ | આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગ |
| 6 | રાઘવજી પટેલ | કૃષિ અને પશુપાલન |
| 7 | મૂળુભાઈ બેરા | પ્રવાસ અને વન પર્યાવરણ |
| 8 | કુંવરજી બાવળિયા | પાણી પુરવઠા |
આ સમાચાર પણ વાંચો: Budget 2023-24 : મોદી સરકાર તૈયાર કરી રહી છે માસ્ટર પ્લાન.. અધધ.. આટલા લાખની આવક ધરાવનારાઓએ નહીં ભરવો પડે ઇન્કમટેક્સ!
રાજ્યકક્ષાના મંત્રીમાં કોને ક્યું ખાતું આપ્યો, જુઓ લિસ્ટ
| ક્રમ | મંત્રી નામ | રાજ્યકક્ષાના મંત્રી | જીતેલ બેઠક |
| 1 | જગદીશ પંચાલ | સહકાર મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો) લઘુ, સૂક્ષ્મ અને ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડયન ( રાજ્યકક્ષા) | નિકોલ |
| 2 | હર્ષ સંઘવી | ગૃહ અને રમત ગમત | મજૂરા |
| 3 | ભીખુસિંહ પરમાર | ન્યાય અને અધીકારિતા, નાગરિક પુરવઠા ખાતુ | મોડાસા |
| 4 | બચુ ખાબડ | પંચાયત કૃષિ | દેવગઢબારિયા |
| 5 | પ્રફુલ પાનસેરીયા | સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ | કામરેજ |
| 6 | મુકેશ પટેલ | વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા | ઓલપાડ |
| 7 | કુંવરજી હળપતિ | આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ | માંડવી- ST-18 |
| 8 | પરસોત્તમ સોલંકી | મત્સ્ય અને પશુપાલન વિભાગ | ભાવનગર ગ્રામ્ય |