262
Join Our WhatsApp Community
સિક્કિમમાં કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે રાજ્યમાં દેશના અન્ય ભાગોમાંથી આવતા મુલાકાતીઓના પ્રવેશ પરના અસ્થાયી પ્રતિબંધને હટાવી દીધો છે.
કોરોના રસીના બંને ડોઝ લેનારને હવે 5 જુલાઇથી સિક્કિમની મુલાકાત લઈ શકશે.
રાજ્યના ગૃહ વિભાગે એક જાહેરનામામાં જણાવ્યું છે કે સરહદ ચેક-પોસ્ટ પર રસીકરણના પ્રમાણપત્રો પ્રદર્શિત કર્યા પછી રાજ્યમાં પ્રવેશ કરી શકશે
સાથે જ હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમસ્ટેઝને 50 ટકાની ક્ષમતા સાથે કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે
ઉલેખનીય છે કે કોવિડ -19 કેસોમાં ઉછાળાને પગલે ગત માર્ચથી સિક્કિમ સરકારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.
You Might Be Interested In