News Continuous Bureau | Mumbai
કરવા ચોથ(Karva chauth) પર, પત્ની(Wife) તેના પતિ માટે ઉપવાસ કરે છે, તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ઉત્તરીય રાજ્યોમાં કરવા ચોથની ઉજવણી કરવાનો રિવાજ છે અને આ દિવસને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. પરંતુ આ જ દિવસે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગાજિયાબાદ(Gaziabad)ની ભરબજારમાં હોબાળો થયો હતો.
On Karwa Chauth, Husband Gets Thrashed by Wife and Mother-in-Law After Getting Caught Red-Handed Shopping With Girlfriend in Ghaziabad pic.twitter.com/DGFm1ZWjPk
— Subodh Srivastava (@SuboSrivastava) October 13, 2022
પ્રાપ્ત જાણકારી મુજબ અહીં એક વ્યક્તિ પોતાની પત્ની(Wife)ની જગ્યાએ ગર્લફ્રેંડ(Girlfriend)ને લઈને શોપિંગ કરી રહ્યો હતો. અચાનક તેની પત્ની એ જ બજારમાં શોપિંગ (Shopping) કરવા માટે પહોંચી ગઈ, બાદમાં પત્નીએ પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે રંગેહાથ પકડી લીધો, પછી શું પત્નીએ ભરબજારમાં પતિને ધોઈ નાખ્યો. હવે 45 સેકન્ડની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર લોકો મજેદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Jio એ આપ્યો મોટો ઝટકો- 5G શરૂ થતાં જ બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન