336
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં(Jammu and Kashmir Congress) મોટો ફેરબદલ જોવા મળ્યો છે.
કોંગ્રેસ નેતા(Congress leader) ગુલામ નબી આઝાદને(Ghulam Nabi Azad) પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
જોકે આ નિયુક્તિના અમુક કલાકમાં જ ગુલામ નબી આઝાદે રાજીનામું(Resignation) આપી દીધું.
ગુલામ નબીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતા કહ્યું છે કે નવી જવાબદારી તેઓ સંભાળી શકશે નહીં, પરંતુ રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની છે.
આ સમાચાર પણ વાંચો : શોકિંગ- વિરારમાં રસ્તે ચાલતી 15 વર્ષની વિદ્યાર્થીનીનું વીજળીનો કરંટ લાગવાથી થયું મોત
You Might Be Interested In