Site icon

કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ – ગુલામ નબી આઝાદને સોનિયા ગાંધીએ આપ્યું આ મોટું પદ તો થોડા કલાકોમાં જ ધરી દીધું રાજીનામું 

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં(Jammu and Kashmir Congress) મોટો ફેરબદલ જોવા મળ્યો છે.

Join Our WhatsApp Community

કોંગ્રેસ નેતા(Congress leader) ગુલામ નબી આઝાદને(Ghulam Nabi Azad) પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

જોકે આ નિયુક્તિના અમુક કલાકમાં જ ગુલામ નબી આઝાદે રાજીનામું(Resignation) આપી દીધું. 

ગુલામ નબીએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતા કહ્યું છે કે નવી જવાબદારી તેઓ સંભાળી શકશે નહીં, પરંતુ રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની છે.

 આ સમાચાર પણ વાંચો : શોકિંગ- વિરારમાં રસ્તે ચાલતી 15 વર્ષની વિદ્યાર્થીનીનું વીજળીનો કરંટ લાગવાથી થયું મોત

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version