Gir Somnath : ગીર સોમનાથમાં ભારે વરસાદ વચ્ચે મહાકાય મગર નિકળ્યો ફરવા! લોકોમાં ભયનો માહોલ.. જુઓ વિડીયો..

Gir Somnath : મગરને જોઈ વાહનચાલકો અને વટેમાર્ગુઓ અટકી ગયા. લોકોએ મગરનો વીડિયો ઉતાર્યો હતો. વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી છે.

Gir Somnath: Crocodile seen in the streets of Ambala amid heavy rain in Gir Somnath

Gir Somnath: Crocodile seen in the streets of Ambala amid heavy rain in Gir Somnath

News Continuous Bureau | Mumbai
Gir Somnath : મહારાષ્ટ્ર સહિત ગુજરાત(Gujarat) માં ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા 48 કલાકથી સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ (Heavy Rain) વરસી રહ્યો હોઈ નદી નાળા છલકાયા છે. જંગલોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના લીધે સાપ, મગર, સિંહ જેવા પશુઓ શહેરના રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે. દરમિયાન ગીર સોમનાથ(Gir Somnath)માં ધોધમાર વરસાદ (Heavy rain) બાદ રસ્તા પર મગર દેખાયો.

જુઓ વિડીયો

વન વનિભાગની ટીમને જાણ કરવામાં આવી

તલાલા(Talala)ના રોડ પર જાહેર રસ્તા પર મગરે(Crocodile) જમાવડો કર્યો હતો. જાહેર રસ્તા પર મગર આવતા લોકોમાં ભય ફેલાયો છે. તો કમલેશ્વર ડેમની પાસે પણ એક મગર વિચરી રહ્યો હતો. મગરને જોઈ વાહનચાલકો અને વટેમાર્ગુઓ અટકી ગયા. લોકોએ મગરનો વીડિયો ઉતાર્યો હતો. વન વિભાગ(Forest department)ની ટીમને જાણ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Alia Bhatt : આલિયા ભટ્ટની YRF સ્પાય થ્રિલરમાં આ અભિનેત્રી ની થઇ એન્ટ્રી!! આદિત્ય ચોપરા ફરી કરશે ઇન્ટ્રોડ્યૂસ

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version