દેશના આ રાજ્યમાં ભાજપને પછાડીને કોંગ્રેસ સરકાર રચે એવા સંકેત, જાણો કોણ કેટલી બેઠક પર આગળ…

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

દેશના સૌથી નાના રાજ્ય એવા ગોવામાં  40 બેઠકો માટે મત ગણતરી શરૂ થઈ છે. 

આશ્ચર્યજનક રીતે ગોઆમાં શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ નિકળી ગઈ છે. 

ગોવામાં શરૂઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસ 17 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 14 બેઠકો પર આગળ છે.

પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ, પ્રાથમિક વલણમાં કોંગ્રેસ-બસપાને ઝટકો, ભાજપાની મજબૂત શરૂઆત
 
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More