News Continuous Bureau | Mumbai
દેશના સૌથી નાના રાજ્ય એવા ગોવામાં 40 બેઠકો માટે મત ગણતરી શરૂ થઈ છે.
આશ્ચર્યજનક રીતે ગોઆમાં શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ નિકળી ગઈ છે.
ગોવામાં શરૂઆતી ટ્રેન્ડમાં કોંગ્રેસ 17 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 14 બેઠકો પર આગળ છે.
પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ, પ્રાથમિક વલણમાં કોંગ્રેસ-બસપાને ઝટકો, ભાજપાની મજબૂત શરૂઆત