171
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
ગોવા વિધાનસભા ચૂંટણી માટે રાજ્યના તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે.
આ જ ક્રમમાં શિવસેના સાંસદ સંજય રાઉતે ગોવામાં રાજકીય લડાઈ પર એક નિવેદન આપ્યું છે.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે શિવસેના કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં અને આ ચૂંટણી એકલા હાથે લડશે.
ગોવામાં શિવસેના 15 બેઠકો પર ચૂંટણી લડશે.
You Might Be Interested In