ગોવામાં વધી રહેલા કોરોનાના સંક્ર્મણને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે
ટ્રેનમાં ગોવા જતા લોકોએ હવે મુસાફરી દરમિયાન કોવિડ નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે.
નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ વિના ગોવાના કોઈપણ શહેરમાં તેમને પ્રવેશ મળશે નહીં.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત છે.
મહારાષ્ટ્રમાં પંદર દિવસ માટે લોક ડાઉન વધારવામાં આવે તેવી શક્યતા : ટૂંકમાં જાહેરાત થશે