Site icon

Green Hydrogen Project : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા દાવોસ સમિટ ખાતે પ્રથમ દિવસે જ ત્રણ પ્રોજેક્ટ માટે આટલા હજાર કરોડના એમઓયુ પર કરાયા હસ્તાક્ષર..

Green Hydrogen Project : આજે દાવોસમાં મેગ્નેટિક મહારાષ્ટ્રના અત્યાધુનિક હોલમાં રાજ્ય માટે મહત્વના ત્રણ પ્રોજેક્ટના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Green Hydrogen Project On the first day of the Davos Summit, the CM Eknath shinde signed an MoU worth a thousand crores for three projects.

Green Hydrogen Project On the first day of the Davos Summit, the CM Eknath shinde signed an MoU worth a thousand crores for three projects.

News Continuous Bureau | Mumbai

Green Hydrogen Project : મંગળવારે (16 જાન્યુઆરી) દાવોસમાં ( Davos ) મેગ્નેટિક મહારાષ્ટ્રના અત્યાધુનિક હોલમાં રાજ્ય માટે મહત્વના ત્રણ પ્રોજેક્ટ માટે રૂ. 70,000 કરોડના એમઓયુ ( MOU ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે ( CM Eknath Shinde ) અને ઉદ્યોગ મંત્રી ઉદય સામંત હાજર રહ્યા હતા. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રની ગ્રીન હાઇડ્રોજનની નીતિને આજે સારું પ્રોત્સાહન મળ્યું છે. દાવોસ ખાતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતની ( uday samant )  હાજરીમાં આઇનોક્સ એર પ્રોડક્શન ( Inox Air Production ) સાથે 25,000 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કંપનીના સિદ્ધાર્થ જૈન સાથે પણ ચર્ચા કરી હતી. યુ.એસ.માં મોટી ઔદ્યોગિક ગેસ ઉત્પાદક આઇનોક્સ મહારાષ્ટ્રમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ સ્થાપવામાં રસ ધરાવે છે. આ સંદર્ભમાં જૈને મહારાષ્ટ્રમાં ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા પ્રોજેક્ટ શરૂ કરવા અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી.

 મહારાષ્ટ્ર પહેલુ ( Artificial Intelligence Hub Project ) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હબ પ્રોજેક્ટ શરુ થશે…

દેશના સૌથી મોટા ઉદ્યાોગ સમૂહમાંના એક બીસી જિંદાલ સાથે પણ આજે 41 હજાર કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આનાથી મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 5000 નોકરીઓનું સર્જન થશે.

આ સમાચાર પણ વાંચો : Gujarat: પીએમ મોદીના ગામમાંથી મળ્યા આટલા વર્ષ જુની વસાહતના અવશેષો… જુઓ વિડીયો..

મહારાષ્ટ્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબ બનાવવા માટે 4000 કરોડ રૂપિયાના રોકાણ માટે મહાપ્રીત અને અમેરિકાના પ્રિડિક્શન વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે મહારાષ્ટ્રમાં નવીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોજેક્ટ શરૂ કરશે. ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. એમઓયુ પર હસ્તાક્ષર કરતી વખતે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત, મુખ્ય પ્રધાનના અધિક મુખ્ય સચિવ ભૂષણ ગગરાણી, મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ બ્રિજેશ સિંહ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ હર્ષદીપ કાંબલે, એમઆઈડીસીના મુખ્ય કાર્યકારી અધિકારી. વિપિન શર્મા ઉપસ્થિત રહ્યા હતા. એમઓયુ પર મહારાષ્ટ્ર હોલ મહાપ્રીતના મેનેજિંગ ડિરેક્ટર અમોલ શિંદે અને ક્વાડ કન્ટ્રી નેટવર્કના ચેરમેન કાર્લ મહેતાએ હસ્તાક્ષર કર્યા હતા

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version