મોટી દુર્ઘટના. ગાંધીનગર ખાતે ઓ.એન.જી.સી ના પાઈપ માં પ્લાસ્ટ. 2 મકાન ઘરાશાયી. 2 ના મોત. જાણો વિગત….

by Dr. Mayur Parikh
  • ગાંધીનગર કલોલમાં  ONGC ની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થવાથી ગાર્ડન સિટી સોસાયટી માં બે મકાન ધરાશાઈ થયા.
  • આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ ગઈ હતી, તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. કુલ બે ના મોત.
  •  દુર્ઘટના અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે ગાંધીનગર કલેકટર તથા જિલ્લા વહીવટી તંત્ર  સાથે ટેલિફોનિક વાત કરી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More