Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતનું વિધાનસભા બજેટ સત્ર મોંઘુ પડ્યું. આટલા બધા ધારાસભ્યોને કોરોના થયો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

       ગુજરાત રાજ્યના બજેટ સત્રની શરૂઆતમાં જ મંત્રી ઈશ્વર પટેલે હાજરી આપી હતી. એ વખતે તેઓ કોરોના સંક્રમિત હતા. ત્યારબાદ તેમના સંપર્કમાં આવેલા બીજા પાંચ નાયબ સચિવ કોરોના સંક્રમિત થયા.અને હવે એ નાયબ સચિવો ના લીધે બીજા ધારાસભ્યોને પણ કોરોના થયો હોવાના સમાચાર છે. આમ એક ધારાસભ્યની અજાણતા જ થયેલી ભૂલના કારણે પુરા વિધાનસભાએ એનો ભોગ બનવું પડ્યું છે.આમ આ બજેટ સત્રમાં કુલ ૯ ધારાસભ્યો કોરોના થી સંક્રમિત થયા છે. આથી વિધાનસભા અધ્યક્ષે  તમામ ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરવાનું સૂચન કર્યું છે.

    આમ સામાન્ય  માણસ જ નહીં, પરંતુ હાઈ સિક્યુરિટી માં રહેનાર ધારાસભ્યો પણ વિધાનસભા સત્રમાં કોરોના ને  કારણે ખતરામાં આવી ગયા છે.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version