Gujarat Agriculrure: ગુજરાતના કૃષિ વાવેતર ક્ષેત્રમાં શ્રેષ્ઠ વૃદ્ધિ, રવિ પાકના વાવેતરમાં આટલા લાખ હેક્ટર સુધીનો વધારો થયો

Gujarat Agriculrure: રવિ પાકનું વાવેતર 661.03 લાખ હેક્ટરથી વધુ થયું

by khushali ladva
Gujarat Agriculture Gujarat's agricultural cultivation area has seen the best growth, Rabi crop cultivation has increased by this many lakh hectares

News Continuous Bureau | Mumbai

  • ગયા વર્ષ દરમિયાન ઘઉંનું વાવેતર 318.33 લાખ હેક્ટર હતું, જે આ વર્ષે 324.38 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે
    ડાંગર માટે 42.54 લાખ હેક્ટર વિસ્તાર નોંધાયો
  • ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 137.80 લાખ હેક્ટરની સરખામણીમાં કઠોળનું 140.89 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું
  • શ્રી અન્ન અને બરછટ અનાજનું 55.25 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર

Gujarat Agriculrure:  કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે 4 ફેબ્રુઆરી 2025ના રોજ રવિ પાક હેઠળ વાવેતર વિસ્તારની પ્રગતિ જાહેર કરી છે.

ક્ષેત્ર: લાખ હેક્ટરમાં

S.

No.

 

Crop

Normal Area (DES) (

 

Area Sown
2024-25 2023-24
1 Wheat 312.35 324.88 318.33
2 Rice/Paddy 42.02 42.54 40.59
3 Pulses 140.44 140.89 137.80
a Gram 100.99 98.55 95.87
b Lentil 15.13 17.43 17.43
c Fieldpea 6.50 7.94 7.90
d Kulthi 1.98 2.00 1.98
e Urd Bean 6.15 6.12 5.89
f Moong Bean 1.44 1.40 1.38
g Lathyrus 2.79 2.80 2.75
h Other Pulses 5.46 4.65 4.60
4 Shri Anna & Coarse cereals 53.46 55.25 55.46
a Jowar 24.37 24.35 27.36
b Bajra 0.37 0.14 0.17
c Ragi 0.74 0.73 0.68
d Small Millets 0.15 0.16 0.00
e Maize 22.11 23.67 21.75
f Barley 5.72 6.20 5.51
5 Oilseeds 87.02 97.47 99.23
a Rapeseed & Mustard 79.16 89.30 91.83
b Groundnut 3.82 3.65 3.42
c Safflower 0.72 0.72 0.65
d Sunflower 0.81 0.74 0.53
e Sesamum 0.58 0.42 0.49
f Linseed 1.93 2.26 1.92
g Other Oilseeds 0.00 0.39 0.39
Total Crops 635.30 661.03 651.42

આ સમાચાર પણ વાંચો: PM Modi Mahakumbh : PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, સૂર્ય અર્ઘ્ય સાથે કર્યુ ગંગા પૂજન અને મંત્રજાપ; જુઓ વિડીયો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More