ગુજરાતની બોર્ડરો સીલ થઈ. હવે પ્રવેશ મેળવવો અધરો. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • ગુજરાતે પોતાની સરહદો સીલ કરી છે. જેથી અન્ય રાજ્ય માં થી પ્રેવશનારો ને તકલીફ પડશે.
  • મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પ્રવેશનાર માટે RT-PCR નેગેટિવ ફરજિયાત કરવામાં આવ્યો છે.
  • મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ બોર્ડર પર આરોગ્ય વિભાગ સાથે પોલીસ વિભાગ ચેકપોસ્ટ પર તહેનાત કરવામાં આવ્યા છે.
  • કોરોના ના વધતા કેસ ને ધ્યાન માં રાખી ને અગમચેતી નું પગલું.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More