ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 માર્ચ 2021
રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે સતત નવમી વખત ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં ખેડૂતો માટે વિવિધ જાહેરાતો કરી હતી. જે નીચે મુજબ છે…
કૃષિ વિભાગ માટે 27232 કરોડની જોગવાઈ
બિયારણ અને અનાજ સંગ્ર માટે 87 કરોડની ફાળવણી
4 લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે
ફૂડ પ્રોસેસિંગ એકમ દીઠ 10 લાખની સહાય
કેન્દ્રની યોજના અંતર્ગત 82 કરોડની જોગવાઈ
બીજ ઉત્પાદન ખેડૂતોને પ્રોત્સાહન આપવા 82 કરોડની જોગવાઈ
એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કલસ્ટર માટે 50 કરોડ ફાળવાયા
કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડ
કૃષિ સંશોધન અને શિક્ષણ માટે 698 કરોડ
જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ
4 લાખ ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહમાં સહાય મળશે
બાગાયતી યોજના માટે 442 કરોડની જોગવાઈ
કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડની જોગવાઈ
કામધેનુ યુનિવર્સિટી માટે 137 કરોડની જોગવાઈ
સહકાર વિભાગમાં પાક ધિરાણ માટે 100 કરોડની જોગવાઈ
કૃષિ બજાર વ્યવસ્થા માટે 84 કરોડની જોગવાઈ
ઓર્ગોનિક એગ્રીકલ્ચર માર્કેટ માટે 20 કરોડનો ખર્ચ કરાશે
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ બનાવાશે માર્કેટ
ફળો અને શાકભાજીના વેચાણ માટે માર્કેટ બનાવાશે
વન-પર્યાવરણ વિભાગ માટે 1814 કરોડની જોગવાઇ