Site icon

મહારાષ્ટ્રના આ પાડોશી રાજ્યમાં સંભવિત નવી લહેરની શરૂઆત- મુખ્ય સચિવ બીજી વખત આવ્યા કોરાનાની ચપેટમાં-થયા હોમ ક્વોરન્ટાઈન

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ગુજરાતમાં(Gujarat) કોરોનાના કેસોમાં(Corona Cases) ફરીથી વધારો થઈ રહ્યો છે. 

કોરોનાની નવી લહેરમાં(Corona Wave) રાજ્યના મુખ્ય સચિવ(Chief Secretary of State) પંકજ કુમાર(Pankaj Kumar) બીજીવાર કોરોનાથી સંક્રમિત થયા છે. 

 હાલમાં તેઓ પોતાના ગાંધીનગરમાં(Gandhinagar) સ્થિત નિવાસસ્થાને જ હોમ ક્વોરન્ટાઈનમાં(home quarantine) રહીને સારવાર લઈ રહ્યા છે.

અગાઉ ગત વર્ષે ૨૦૨૧માં પણ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા હતા. 

ઉલ્લેખનીય છે કે કોરોનાની નવી લહેરમાં ટોચના અધિકારી સંક્રમિત થવાનો આ પહેલો કેસ છે.

આ સમાચાર પણ વાંચો : પાંચ વખત પંજાબના સીએમ રહી ચુકેલા આ દિગ્ગજ નેતાની તબિયત લથડી- કરાયા હોસ્પિટલમાં દાખલ- પીએમ મોદીએ જલ્દી સ્વસ્થ થવાની કામના કરી

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version