ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તેમને છેલ્લા અમુક દિવસથી તાવ આવી રહ્યો હતો.
હવે તેઓ કોર્પોરેશન સાથે પંચાયતનાં પ્રચારમાં નહી લઇ શકે ભાગ
14 દિવસ સુધી મુખ્યમંત્રી રહેશે કવોરોન્ટાઇન
કવોરોન્ટાઇન થવાને કારણે નહીં કરી શકે પ્રચાર
