ગુજરાત સરકારની મોટી જાહેરાત, રાતોરાત કોરોના હોસ્પિટલો ની સંખ્યા વધી ગઈ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

શનિવાર

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ એક મોટી જાહેરાત કરી છે. કોરાણા ના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તેમણે નિવેદન આપ્યું છે કે હવે જે કોઈપણ નર્સિંગ હોમ અથવા હોસ્પિટલને પોતાને ત્યાં કોવિડ સેન્ટર ચાલુ કરવું હોય તો તેની માટે છૂટ આપી દેવામાં આવી છે.

આનો અર્થ એ થાય છે કે ગમે તે હોસ્પિટલ ગમે તે ઘડીએ પોતાની હોસ્પિટલમાં કોરોના નો વોર્ડ શરૂ કરી શકશે અને પેશન્ટોને તત્કાળ દવા પૂરી પાડી શકશે.

ગુજરાત સરકારના માસ્ટર સ્ટ્રોક ને કારણે હવે ગુજરાતમાં રાતોરાત કોરોના ની હોસ્પિટલોની સંખ્યા વધી જશે.

પશ્ચિમ બંગાળમાં ખળભળાટ. મમતા બેનરજીના રણનીતિકાર એ કહ્યું ભાજપ નો ઘોડો વિનમાં…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More