- જામનગરમાં કસ્ટમ વિભાગ ની ઓફિસમાંથી જ એક કરોડથી વધારે રૂપિયાની કિંમતનું કચ્છ ડિવિઝનનું સોનું ગાયબ થઈ ગયું.
- કચ્છમાં ભૂકંપ બાદ ભુજ કસ્ટમ વિભાગ નું સોનું જામનગર કસ્ટમ ઓફિસમાં ખસેડવામાં આવ્યું હતું.
- સોનું પરત કરતી વખતે સોનું ઓછું હોવાનું માલુમ પડ્યું હતું.
- ૨૦૧૬ ના આ મામલે કસ્ટમ વિભાગે ૪ વર્ષ બાદ જામનગર શહેર બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ આપી છે.

ગજબ નો કિસ્સો. ગુજરાત ના આ જીલ્લા ની કસ્ટમ ઓફીસ માંથી કોરોડો નું સોનું ગાયબ થયું. જાણો વિગત
