Gujarat Government Employees: ગુજરાત સરકારની દિવાળી ભેટ! આ વર્ગના કર્મચારીઓને મળશે બોનસ, મુખ્યમંત્રીએ નાણાં વિભાગને આપ્યા આદેશો.

Gujarat Government Employees: ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ. કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે

by Hiral Meria
Gujarat Government's Diwali Gift! The employees of Class 4 will get bonus

News Continuous Bureau | Mumbai

Gujarat Government Employees:  

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ ( Gujarat Government Employees Bonus ) આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

  •  રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને ( Government Employees ) લાભ મળશે.

  • મુખ્યમંત્રીએ ( CM Bhupendra Patel ) રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  Green Hydrogen Fuel Cell Bus: ભૂટાનના PM અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કરી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસની સવારી, PM મોદીએ આનંદ વ્યક્ત કરતાં કહી ‘આ’ વાત.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More