Site icon

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત હાઇકોર્ટને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ 

Join Our WhatsApp Community

9 જુલાઈ 2020

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયેલા છે. મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં 7 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગુજરાત હાઈકોર્ટને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સંકુલને સીલ કરી દેવામાં આવ્યું હતું.  ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના તમામ ગેટ બંધ કરી નિયંત્રિત ઝોનના બોર્ડ મારી દેવાયા છે. તેમજ લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

છેલ્લા 5 દિવસથી રાજ્યમાં દરરોજ 700થી વધુ કેસો નોંધાય છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,419 કેસ નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1995એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27313 દર્દી સાજા થઇને ઘરે પરત થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં સુરતમાં 273, અમદાવાદમાં 156 અને વડોદરામાં 67 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version