188
Join Our WhatsApp Community
ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો છે.
સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. જેની સામે કૉંગ્રેસના ઉમેદવારનો માત્ર એક જ વોટથી પરાજય થતાં કાર્યકર્તાઓ નિરાશ થયા છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 13, કોંગ્રેસને 13 અને અન્યને 2 બેઠક મળી હતી.
ગીર સોમનાથની ઉના અને વેરાવળ નગરપાલિકામાં 2015માં 61 બેઠક ભાજપને અને 18 બેઠક કૉંગ્રેસની મળી હતી. એક બેઠક અન્યને મળી હતી.
વિપક્ષ નેતા પરેશ ધનાણી ના ગઢ માં મોટુ ગાબડું. આ પાર્ટી એ કર્યો કબ્જો જાણો વિગત…
પાટીદાર અનામત આંદોલનના ગઢમાં જ ભાજપે પાડ્યું ગાબડું, બધેજ ભગવો લહેરાયો….. જાણો પરિણામો અહીં.
મોરબી નગરપાલિકા ભાજપે બાજી મારી. કોંગ્રેસ ના આ નેતાના પક્ષપલટા નો ભાજપ ને થયો ફાયદો…
You Might Be Interested In
