Site icon

ગુજરાત આખેઆખું ભગવા રંગે રંગાયું, પહેલી વખત ભાજપને ગ્રામ્ય વિસ્તારમાં અકલ્પનીય સફળતા. જાણો પરિણામ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 માર્ચ 2021

મોડી સાંજ સુધી ગુજરાતમાં નગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોના પરિણામ આવી રહ્યા છે તે મુજબ. ભાજપે કોંગ્રેસ પાર્ટીના છક્કા છોડાવી દીધા છે.

નગરપાલિકાની કુલ 2720 ચૂંટણી થઈ હતી જેમાંથી 2284 ના પરિણામ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીને 1790 પર વિજય હાંસલ થઈ છે જ્યારે કે કોંગ્રેસ પાર્ટીને 328 પર અને અન્ય દળોને 166 પર વિજય મળી છે.

જિલ્લા પંચાયતની કુલ 980 પર મતદાન થયું હતું જેમાંથી 810ના પરિણામ પ્રાપ્ત થયા છે. જેમાં ભાજપને 660 કોંગ્રેસને 141 અને અન્ય દળોને 9 પર વિજય મળ્યો છે.‌

આ જ રીતે તાલુકા પંચાયતની કુલ 4772 પર મતદાન થયું હતું જેમાંથી 3949 ના પરિણામ પ્રાપ્ત થયા છે. જેમાં ભાજપને 2489 કોંગ્રેસને 1021 અને અન્ય દળોને 139 પર વિજય મળ્યો છે.‌

આમ ભારતીય જનતા પાર્ટીને રાજ્ય સરકાર, નગરપાલિકા, મહાનગર પાલિકા તેમજ ગ્રામ્ય સ્તર ઉપર પૂરી રીતે વિજય પ્રાપ્ત થયો છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version