Site icon

ગુજરાતના આ શહેરમાં પ્રતિબંધોને વધુ કડક બનાવાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં રાત્રે 9 થી સવારે 6 નો કરવામાં આવ્યો છે. 

આ સિવાય વડોદરમાં શનિવાર અને રવિવારે મોલ, મલ્ટીપ્લેક્ષ બંધ રહેશે.  

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, આ પહેલા  વડોદરામાં રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. 

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version