Site icon

Gujarat : તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ’ ના નોમિનેશન માટે મંગાવાઈ અરજી, આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઇન અરજી..

Gujarat : તેનઝીગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨” માટે નોમિનેશન મોકલવાની છેલ્લી તા.૦૭ જુલાઈ છે.

News Continuous Bureau | Mumbai

Gujarat : કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તથા રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા “તેનઝીગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨” માટે નોમિનેશન(Nomination) મોકલવાની છેલ્લી તા.૦૭ જુલાઈ છે. ‘Land adventure’, Water (Sea) adventure’, Air adventure’, and ‘Life Time achievement ‘, for adventure activities on Land, Sea and Air’. એમ ચાર કેટેગરીમાં એવોર્ડ એનાયત થશે.
નોમિનેશન મોકલવા માટે http://awards.gov.in પર લોગ-ઇન કરવું તથા ઓનલાઈન ફોર્મ ભરીને નકલ અત્રેની કચેરીએ કચેરી સમય દરમિયાન જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પહેલો માળ, જૂના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે આપવી. તા.૭ જુલાઈ બાદ આવેલી તથા અધૂરી વિગતવાળી અરજી અસ્વીકાર્ય રહેશે, એમ સુરત(Surat) જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:   Jojoba Oil : ચોમાસામાં તમારા માથામાં આવે છે ખંજવાળ? તો આ તેલનો ઉપયોગ કરો, મળશે રાહત અને વાળ પણ થશે જાડા

Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Exit mobile version