News Continuous Bureau | Mumbai
પાટીદાર સમાજના(Patidar Samaj) આગેવાન અને ખોડલધામના ચેરમેન(Khodaldham Chairman) નરેશ પટેલના(Naresh Patel) રાજકારણમાં(politics) જોડવા અંગેની અટકળોનો અંત આવી ગયો છે
તેમણે કાગવડ ખાતે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે.
આ સાથે તેમણે એ પણ જાહેરાત કરી છે કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન(Sardar Patel Cultural Foundation) ખાતે તમામ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની(Competitive Examination) તાલીમ આપવમાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે એ વિષે અટકળો ચાલી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ- નુપુર શર્માની જીભ કાપવા બદલ 1 કરોડનું ઈનામ જાહેર કરનાર નેતાની થઈ ધરપકડ-જાણો કોણ છે તે નેતા