ધાબા પર કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પોલીસ 50 ડ્રોનથી વીડિયો ગ્રાફી કરશે.
શહેરના 250 જેટલા ધાબાઓ પર પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં પોલીસ સતત તેનાત રહેશે. ધાબા પોઈન્ટ માટે પોલીસે શહેરની ઊંચી બિલ્ડિંગો નક્કી કરી લીધી છે.
ઉત્તરાયણમાં ધાબે માસ્ક પહેરવું જ પડશે, પોલીસ ડ્રોનથી નજર રાખશે.
