News Continuous Bureau | Mumbai
-
ઑગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન ( Hydro Power Station ) દ્વારા વીજ ઉત્પાદન ( Power Production ) 1,067 MU (મિલિયન યુનિટ) થયું
-
સરદાર સરોવર ડેમમાં ( Sardar Sarovar Dam ) ઑગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 MUને પાર પહોંચ્યું
-
વર્ષ 2019થી 2024 સુધીમાં રાજ્યનું ( Gujarat ) સરેરાશ હાઇડ્રો પાવર ઉત્પાદન 4,600 MU
આ સમાચાર પણ વાંચો : Amit Shah Mumbai Samachar : અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે, ગૃહ મંત્રીએ મુંબઈ સમાચારની ‘200 નોટ આઉટ’ ડોક્યુમેન્ટ્રીનું કર્યું વિમોચન.

Gujarat Power Production Power generation in Gujarat at new high, read statistics