News Continuous Bureau | Mumbai
Gujarat Rain :
-
સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ અનરાધાર વરસતા જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી છે. હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
-
દ્વારકામાં સાત ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં ડેમ ઓવરફ્લો થયા છે.
-
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ચોથા દિવસે 738 ગામોમાં અંધારપટની સ્થિતિ રહી
આ સમાચાર પણ વાંચોઃ Milk Price : તહેવારોની સિઝનમાં મુંબઈગરાને મોંઘવારીનો ઝટકો, હવે દૂધના ભાવમાં ઝીકાયો વધારો; જાણો કેટલા વધ્યા..
Rescue teams, including the Army and NDRF, are working hard to help those affected. In some areas, like Devbhoomi Dwarka, up to 200mm of rain fell in just 12 hours. With flood waters rising, the situation remains critical. Stay safe, Gujarat—more rain is expected.#GujaratFlood… pic.twitter.com/dvQS5C9UcQ
— The Bharat Post (@TheBharatPost__) August 29, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)