Site icon

Gujarat Rain : રાજ્યમાં ૩૩ જિલ્લામાં હમણાં સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૧.૦૯ % જેટલો વરસાદ

Gujarat Rain :રાજ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96 % છે તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37 % છે.

Gujarat Rain Total average rainfall of the season so far in 33 districts of the state is 51.09%

Gujarat Rain Total average rainfall of the season so far in 33 districts of the state is 51.09%

Gujarat Rain :

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

 સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લામાં હળવાથી ભારે વસરાદ વરસ્યો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૦૯ % જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 251- 500 મિમિ વરસાદ 139 તાલુકામાં, 501-1000 મિમિ વસસાદ 45 તાલુકામાં તેમજ 1000 મિમિ થી વધુ વરસાદ 18 તાલુકામાં નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 51.09 % છે જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં 85.46 % ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં 55.19 %, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય વિસ્તારમાં 49.26% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01 % સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ સમાચાર પણ વાંચો :  Handvo recipe Gujarati:હાંડવો બનાવવાની પરફેક્ટ રેસીપી: ગુજરાતી નાસ્તાનો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિકલ્પ!

રાજ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96 % છે તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37 % છે. રાજ્યમાં કુલ ૨૦૬ ડેમો પૈકી 40 ડેમો હાઇએલર્ટમાં છે 24 ડેમો એલર્ટ મોડ પર છે 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં 26 ડેમો 100 % ભરાયેલા, 58 ડેમો 70 % થી 100 % વચ્ચે ભરાયેલા, 40 ડેમો 50 %થી 70 % વચ્ચે ભરાયેલા છે આ ઉપરાંત 42 ડેમો 25 % થી 50 % વચ્ચે ભરાયેલા છે 40 ડેમો 25 % થી નીચે ભરાયેલા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version